બાબા સાહેબ આંબેડકર જયંતી | Ambedkar Jayanti Speech in Gujarati

Ambedkar Jayanti Gujarati Poster

ભીમરાવ રામજી આંબેડકર | બાબા સાહેબ આંબેડકર જયંતી | આંબેડકર જયંતી
જન્મ – 14 એપ્રિલ, 1891 – મૃત્યુ – 6 ડિસેમ્બર, 1956

ડો. આંબેડકરે ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા

ડો. આંબેડકરનું લક્ષ્ય હતુ – ‘સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવધિકારની પ્રતિષ્ઠા કરવી. આંબેડકર જયંતી અથવા ભીમ જયંતિ ડો. આંબેડકર એ ભારતના બંધારણના પિતા અને નાગરિક અધિકાર કાર્યકર્તા હતા.

ભારતભરમાં સત્તાવાર જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે. આંબેડકર જયંતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

આંબેડકરે આખા જીવન દરમિયાન સમાનતા માટે સંઘર્ષ કર્યો, તેથી તેનો જન્મદિવસ ભારતમાં ‘સમાનતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.

જય શ્રી કૃષ્ણ
આયુષ પટેલ – આયુષ કી પાઠશાલા

Recommended Articles