International Day of Families provides an opportunity to promote awareness of issues relating to families and to increase the knowledge of the social, economic and demographic processes affecting families. International Day of Families celebrated on 15th May every year.
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ની હાર્દિક શુભકામના .
પરિવાર થી મોટું કોઈ ધન નથી
મા તે મા બીજા બધા વગડાના વા – માના ખોળા કે મોટી કોઇ દુનિયા નથી
પિતાએ પરિવાર ની છત છે, પિતા થી મોટો કોઈ સલાહકાર નથી
પત્ની થી મોટુ કોઈ દોસ્ત નથી
ભાઈ થી મોટો કોઈ ભાગીદાર નથી
પરિવાર વિના જીવન શક્ય નથી
The Theme of year 2021 is Families and New Technologies